સુરત ખાતે આવેલા લીંબાયત વિસ્તારમાં કોઈ અજાણ્યા ઈસમે એક મહિલાની કરી હત્યા.

સુરત ખાતે આવેલા લીંબાયત વિસ્તારમાં મહિલાના મર્ડરનો એક બનાવ બહાર આવ્યો છે. સુરતના લીંબાયતના ગોડાદરા વિસ્તારમાં રહેતી સુમનબેન જગદીશભાઇ શર્માની બે દિવસ અગાઉ કોઈ અજાણ્યા ઈસ્મ દ્વારા ધારદાર હથિયાર વડે ઘા ઝીંકીને મર્ડર કરવાની ઘટના સામે આવી છે. પોલીસમાંથી મળતી વિગતો મુજબ આ મહિલાના પતિએ થોડાક દિવસો પહેલા મકાન નવું ખરીદયું હતું. તેના પતિ મકાનની સફાઈ કરવા ગયા હતા. જ્યારે સફાઈ કરીને પરત ફરતા આ મહિલાએ પતિને બહારથી જમવાનું લઈ આવવાનું કહ્યું હતું. જમવાનું લઈને જ્યારે ઘરે આવતા જોઈયું કે તેની પત્ની ઇયજાગ્રસ્ત હાલતમાં મળી હતી. તે પોતાની પત્નીને તુરંત હોસ્પિટલ લઈ જઈને પરંતુ હોસ્પિટલના ડોકટરોએ સુમનબેનને મૃત જાહેર કર્યા. આ બનાવ અંગે જાણ થતાં લીંબાયત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અને આગળની તપાસ હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *