રાજકોટના ઉપલેટામાં બે જૂથ વચ્ચે થયેલ બબાલમાં થઈ મારામારી

cc0b3c12-83c6-44aa-adeb-7feaa85dd4fe

ઉપલેટાના ચીખલિયા ગામે થયેલ જૂથ અથડામણમાં દસ વ્યક્તિઓને થઈ ઈજાઓ ખાતર બાબતમાં બબાલ સર્જાતા સામ-સામે થઈ મારામારી બબાલની ઘટનામાં ફાયરિંગ પણ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સામાન્ય બાબતની બબાલ ઉગ્ર બનતા એકબીજા પર કરાયો હુમલો થયો હોવાનું આવ્યું સામે બબાલમાં થયેલ મારામારીમાં ઘવાયેલ વ્યક્તિઓને 108 મારફત ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા સામન્ય બાબત ઉગ્ર બનતા સર્જાયેલ મોટી બબાલની જાણ થતાં પોલીસ દોડી આવી ઉપલેટા તેમજ આસપાસની પોલીસ દ્વારા કરવામાં આવ્યો ચુસ્ત બંદોબસ્ત ઘટનાની જાણ થતાં જેતપુર નાયબ પોલીસ અધિક્ષક પણ ઉપલેટા આવી પહોંચ્યા. ઘવાયેલા વ્યક્તિઓને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટ બાય:-જયેશ મારડિયા ઉપલેટા