ગાંધીધામ ખાતે ફેસબૂક ઉપર દલિત સમાજ તેમજ તેમના ઇષ્ટદેવ વિરુદ્ધમાં અભદ્ર ટીપ્પણી કરનારને ગણત્રીની કલાકોમાંજ ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ

ગાંધીધામ (પૂર્વ કચ્છ) ખાતે અજાણ્યા ઈસમ દ્વારા દલિત સમાજ તેમજ તેમના ઇષ્ટદેવ વિરૃદ્ધમાં અભદ્ર ભાષામાં ફેસબૂક ટિપ્પણી કરવામાં આવેલ હતી. જેથી ગાંધીધામ A DIVISION પો.સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં 70/2018 ઇ.પીકો કલમ 153(ક) તથા એટ્રોસીટી એકટ. કલમ 3(1)(યુ) તથા આઈ એકટ 66(સી) 67 ખાતે મજબૂત તા.1/5/2018 ના રોજ દાખલ કરવા માં આવેલ

વધુ ઉપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *