ભુજ શહેર મા આવેલી સેવેન્સ્કાય માં સ્વીમીંગ પુલ માં નાહતો 7 વર્ષના એક બાળક નો મૃત્યુ નીપજ્યું
ભુજ શહેર મા આવેલી સેવેન્સ્કાય માં સ્વીમીંગ પુલ માં નાહતો 7 વર્ષના એક બાળક નો મૃત્યુ નીપજ્યું હતું અને તેમના મામા દ્વારા આ બાળક ને ભુજની જી કે જનરલ હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડાયો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હયો
રિપોર્ટબાય કરન વધેલા – ભુજ