સુરતના વીઆઇપી કેનાલ રોડ પર એક રિક્ષા ચાલકની સરેઆમ હત્યા
સુરતના વૈભવી ગણાતા વીઆઇપી કેનાલ રોડ પર કેટલાક અજાણ્યા શખ્સોએ બપોરના સમયે રોહિત મોરિયા નામના એક રિક્ષા ચાલકને ચપ્પુના ઘા મારી ભાગી ગયા હતા.ઘટનાની જાણ થતાજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
મૃતક મૂળ યુપીનો રહેવાસી હતો તે ભાડાની રિક્ષા ફેરવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. અજાણ્યા શખ્સોએ રોહિત મોરિયાની હત્યા શા માટે કરી તે હજુ જાણી શકાયું નથી હાલમાં પોલીસે હત્યારાઓને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 વકલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.