અલ્પેશ ઠક્કર તથા તેમના પત્નીના આપઘાતના બનાવમાં પોલીસે પાંચ બિલ્ડરોના ઘરે રેડ પાડતા બિલ્ડરો છૂ.
અલ્પેશ ઠક્કર અને તેમના પત્નીના આપઘાતના કેસમાં તપાસ ચાલુ છે. વડોદરામાં રહેતા કોન્ટ્રાકટર અલ્પેશ ઠક્કર અને તેમના પત્નીના આપઘાત બનાવમાં 9 બિલ્ડરો તથા વ્યાજખોરો સહિત 12 સામે દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો ત્યાર પછી તાલુકા પોલીસે બિલ્ડર રમેશ પોલીસે બિલ્ડર રમેશ પટેલ સહિત 5 બીજા બિલ્ડરોને ત્યાં રેડ પાડતા કોઈ પણ હાજર ન મળતા. આ ઉપરાંત અન્ય બીજા બિલ્ડર તથા વ્યાજખોરો પણ જમીનના તળિયે ઉતરી ગયા. તમામના મોબાઈલ પણ બંધ કરી દીધા હોય પોલીસે પોતાના ચક્રો ગતિમાનમાં મુક્યા છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.