ભુજ શહેરના લેકવ્યું હોટલ સામે રોડ ઉપર એક શખ્સે પૂર ઝડપે અને બેદરકારી રીતે અકસ્માત સર્જાય તે રીતે સ્ટંટ કરી પોતાની તથા અન્યોની જિંદગીને જોખમમાં નાખી.
તા.૧૩.૫.૧૮; નો બનાવ
ભુજ શહેરના લેકવ્યું હોટલ સામે રોડ ઉપર અબ્બાસ જુસબભાઈ મોખા (ઉ.વ ૧૮ રહે.ભીડગેટ દદૂપીર રોડ)વાળાએ પોતાના કબ્જાનું વાહન એફ ઝેડ મો.સા. નં. જીજે ૧૨ સી કે ૦૦૦૭ વાળું જાહેર રોડ પર અકસ્માત સર્જે તથા પોતાની તથા અન્યોની જિંદગી જોખમાય તે રીતે પૂર ઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે સ્ટંટ કરી ચલાવી ગુન્હો કર્યો છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.