માંડવી તાલુકાનાં લુડવા ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સે ૬૦,૦૦૦ની કરી ચોરી
તા. ૧૩.૫.૧૮; નો બનાવ
માંડવી તાલુકાનાં લુડવા ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સે બાબુલાલભાઈ કરશનભાઇ જબુવાણીની વાડીમાં પ્રવેશ કરી એરંડાની બોરી નંગ ૩૦ કિં.રૂ.૬૦,૦૦૦ ની ચોરી કરી હતી. ત્યાર બાદ ગઢશીશા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. (આરોપી ફરાર)
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.