ભુજ શહેર માં આવેલ નવા રેલ્વે સ્ટેશન થી એર પોટ જતા રસ્તા પર આવેલ દુકાન માં ગાદલા અને કપાસ માં આગ લાગતા દોડધામ મચી જકવા પામી.
ભુજ શહેર માં આવેલ નવા રેલ્વે સ્ટેશન થી એર પોટ જતા રસ્તા પર આવેલ ન્યૂ જનતા ફરનીચર&બોડીગની દુકાન મા ગાદલા તથા કપાસ ના જથ્થા મા આગ લાગતા ભુજ નગર પાલીકા ફાયર ની ટીમ તથા એરફોસ ની ફાયર ટીમ પહોચી આગ બુઝાવી જેમા ભુજ ફાયર ના સચિન પરમાર ,મહેશ બાવાજી,સાવન ગૂસાઈ,દીલીપ ચૌહાણ,સુનીલ મકવાણા,વિનોદ લોહાર,પિયુષ સોલકી બપોરે ૪:૩૦થી ૭:૦૦ વાગ્યા આ આગ સતત ચાલી હતી
રિપોર્ટ બાય કરન વાઘેલા – ભુજ