ભુજ તાલુકાના ભરંડીયારી ગામની બાજુમાં આવેલ રેડલી ગામમાં રહેતા એકજ પરિવારના 7 સદસ્યો ને જમવામાં પોઇઝીનિંગ જોવાના કારણે ભુજની GK જનરલ માં ખસેડાયા
ભુજ તાલુકાના ભરંડીયારી ગામની બાજુમાં આવેલ રેડલી ગામમાં રહેતા એકજ પરિવારના 7 સદસ્યો જે પોતાના ઘરે બનાવેલ રાત્રીના મીઠા ભાત ને સવારે ખાતા તેમને ઝાડ ઉલટી થયા હતા અને વધારે હાલત ખરાબ થતા તેમને હાલ રાત્રે 10:30 કલાકે ભુજની GK જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને ત્યાં તપાસ કરતા ડો.એ ફૂડપોઇઝીનિંગ હોવાનું જણાવ્યું હતું. જેમાં (૧) જુલેખાબાઈ સીદીક હાલેપોનરા ઉ.વ.૬૫ (૨) મેમુનાબાઈ અલ્હાના હાલેપોનરા ઉ.વ. ૧૨ (૩) સબાનાબાઈ સાયબના હાલેપોનરા ઉ.વ.13 (૪) મક્કાબાઈ હસન હાલેપોનરા ઉ.વ.૬૫ (૫) નશીબાબાઈ આલાના હાલેપોનરા ઉ.વ ૩૫ (૬) રોશનબાઈ સાયબના હાલેપોનરા ઉ.વ. ૫ (૭) અનવર સાયબાના હાલેપોનરા ઉ.વ ૪ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને આગળની તાપસ પોલીસ ચલાવી રહી છે
રિપોર બાય કરન વાઘેલા – ભુજ