નખત્રાણા રોડ પર પશુનો જીવ બચાવવા જતી ટ્રક પુલ નીચે ખાબકી

નખત્રાણામા જે.પી હોટલ પાસે અચાનક એક વાછરડી રોડપર આવીજાતા રોડ પરથી પસાર થાતી લીગનાઈટ ભરેલી ટ્રકના દ્રાઈવરએ વાછરડીને બચાવા ટ્રકને નીચે ઉતારતા ટ્રક પુલીયા નીચે ખાબકી હતી. સદનશીબે ટ્રક ડ્રાઈવરને કોઈ પણ પ્રકારની ઈજાઓ પોહોચી નથી. ટ્રકમાં નુકસાન થયોતો વાછરડીને ઈજાઓ પહોંચતા તાત્કાલિક હિન્દુ યુવા સંઞઠન પશ્ચિમ કરછના અદયક્ષ જસવંત ઞીરી.આર.ગોસ્વામી ને જાણ થાતા તાતકાલીક આવીને 1962 એબુલસની મદદથી પ્રાથમિક સારવાર કરાવી હતી. વધુ સારવાર માટે સુપાશ્વર જેન યુવક મંડળ ભુજ મોકલવામા આવી હતી. રિપોર્ટ બાય : જે.આર.ગોસ્વામી