ચોમાસનું આગમન થતાં પહેલા વરસાદમાં કેરા દહીસરા રોડ ખખડધજ બન્યો

ગઈ કાલે પૂર જોશમાં વરસાદનુ આગમન થતાં ક્યાંક નદીઓ અને તળાવોમાં પાણી વહી નીકળ્યાં હતાં. જેમાં કેરા દહિસરા રોડ આવેલ નાગમતી નદીની પાપડી બને બાજુથી તૂટી ગઈ હતી. જેથી તંત્ર દ્વારા જલ્દીથી રીપેરીંગ કરાય તે જરૂરી છે. નહિતર વધારે નુકસાન થાય તેવી ભીતી ઊભી થઈ શકે છે. રિપોર્ટ બાય : રવીલાલ હિરાણી