માંડવી તાલુકાનાં મોટી ઉનડોઠ મફતનગરમાં એક દંપતીએ કરી મારામારી
તા. :૧૬.૫.૧૮ :નો બનાવ
માંડવી તાલુકાનાં મોટી ઉનડોઠ મફતનગરમાં રહેતા રમેશ નારણ જોશીને તેજમલ મીઠુ મકવાણાએ પકડી રાખ્યું અને સોનબાઈ તેજમાલ મકવાણાએ લાકડી વડે માર મારી રમેશ નારણ જોશીના ડાબા હાથમાં ફેકચર તથા જમણા પગના પંજામાં તથા પીઠના ભાગે મૂઢમાર જેવી ઇજાઓ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો ત્યારબાદ ગઢશીશા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.