ભુજના ધારાસભ્યશ્રી તેમજ ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રીના વરદ હસ્તે સાતમ આઠમના મેળાનું ઉદ્ઘાટન કરી ખુલ્લું મુકાયું

આજરોજ તા. ૦૩/૦૯/૨૦૨૬ ના રોજ કચ્છ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ તેમજ ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી શીતલભાઈ શાહના વરદ હસ્તે તેમજ નગરપાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સાતમ આઠમના મેળાનું ઉદ્ઘાટન કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આજરોજ તા. ૦૩/૦૯/૨૦૨૬ ના રોજ કચ્છ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા ભુજના પારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ તેમજ ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી સીતવભાઈ શાહના વરદ હસ્તે તેમજ નગરપાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શહેરીજનો માટે રાજેન્દ્રબાગ પાસેથી સાતમ આઠમના મેળાનું ઉદ્ધાટન કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ઉપરોક્ત પ્રસંગે કાચ્છ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ નગરજનોને સાતમ આઠમની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સાતમ-આઠમનો તહેવાર આપણા સૌ માટે આનંદ ઉત્સાહ અને ભક્તિનો પર્વ છે. આ પર્વ સાથે આપણો પરંપરા સંસ્કૃતિ અને વોકજીવનની સુંદર ઝલક જોડાયેલી છે. મેળો માત્ર મનોરંજનનું સ્થળ નથી. પરંતુ તે લોકોમાં એકતા અને ભાઈચારો વધારવાનું માધ્યમ પણ છે. મેળામાં નાના-મોટા સૌ સાથે મળીને આનંદ માણે છે. વિવિધ રમતી ઝુલાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરપરાગત વાનગીઓ મેળાની રોનક વધારે છે. આપણે સીએ આ મેળાની મજા માણવાની સાથે સ્વચ્છતા. સુરક્ષા અને શિસ્તનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણા શહેર અને મેળાના સ્થળને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી સૌની છે. આ પાવન પ્રસંગે હું ઈશ્વરને પાર્થના કરું છે કે સીના જીવનમાં સુખ, શાતિ, સમૃદ્ધિ અને આનંદ આવે ચાવી સૌ સાથે મળીને સાતમ-આઠમના આ મેળાને આનંદમય, સ્વચ્છ અને યાદગાર બનાવીએ. આ વર્ષે સાતમ આઠમના મેળાનું ભવ્ય આયોજન થયેલ હોઈ ભુજ રશહેરના તમામ નાગરીકો પોતાના પરિવાર સાથે આ મેળાનો આનંદ વે તેવી શુભેચ્છા પાઠવું છે. ઉપરોક્ત પ્રસંગે ભુજના થાયસભ્યશ્રી કેશુભાઈ પટેલ નગરજનોને સાતમ આઠમની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આપણા સૌ માટે આજે આનંદ અને ગૌરવનો દિવસ છે. આપણી પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતા આ સુંદર સાતમ-આઠમના મેળાના આયોજનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છુ. સાતમ-આઠમનો તહેવાર માત્ર ધાર્મિક પર્વ નથી. પરંતુ આપણી લોકસંસ્કૃતિ પરંપરા અને સામાજિક એક્તાનું પણ પ્રતિક છે. મેળો એટલે આનંદ, ઉત્સાહ અને સૌ સાથે મળીને ઉજવણી કરવાનો અવસર છે. આ મેળામાં બાળકો માટે વિવિધ રમતો અને આકર્ષણો, યુવાનો માટે મનોરંજન, વડીલો માટે મળવા વળવાની તક અને સૌ માટે આનંદની પળો ઉપલબ્ધ બને છે. આવા મેળાઓ આપણી નવી પેઢીને આપણી પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડવાનું સુંદર માધ્યમ પણ બને છે. ભુજ શહેરની આગવી ઓળખ તેની સંસ્કૃતિ, કળા અને લોકોની એકતામાં રહેવી છે. આ મેળો એ જ એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે તેવી મારી શુભેચમ છે. સાથે સાથે મેળામાં બાવતા તમામ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે આપણે સૌ સ્વયંચ્છતા અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખીએ. કચરો જ્યાં સ્થા ન નાબીબે જાહેર મિવતનું જતન કરીએ અને બાળકો તથા વડીયોની સુવામતીનું ધ્યાન રાખીબે મેળાનું સફળ આયોજન એ માત્ર નગરપાલિકા કે વહીવટી તંત્રની જવાબદારી નથી પરંતુ તે આપણા સીની સહિયારી જવાબદારી છે. નાગરિકોનો સહકાર મળે તી કોઈપણ આયોજન વધુ સુંદર અને સફળ બની શકે એ.ઉપરોક્ત પસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતપભાઈ શાહે નગરજનીને સાતમ માહમની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે બાજે આ સુંદર સાતમ-ખામના મેળાના પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત 36 છે. આપણા કચ્છની પડતી તેની આગવી સંસ્કૃતિ, લોકપરંપરા કવા અને ભાઈચારાની ભાવના માટે જાણીતી તણીતી છે. છે. સાત સાતમ-બાઠમનો આ મેળો પણ આપણી આ સમુદ્ધ પાંપરાનો એક સુંદર ભાગ છે. પેલી એટો માત્ર ઝુવા રમતો અને પનોરંજન નહીં. મેળી એટલે લોકોને એકસાથે લાવતો ઉત્સવ, સંબંધોને મજબૂત બનાવતો અવસદ અને આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનું માધ્યમ, ખાજે અહી ઉપસ્થિત બાળકોના ચહેરા પરનો આનંદ યુવાનોનો ઉત્સાહ અને વડીલોની ખુશી એ જ આ આ મેળાની સાચી સફળતા છે. ભુજ નગપાલિકા હંમેશા નાગરિકોની સુખાકારી સ્વધાત, સુવિયા અને સુરક્ષાને પ્રાથમિક્તા આપે છે. ખા મેળો પણ સૌના સહયોગથી સ્વર, સુંદર, શિસ્તબદ્ધ અને સુરક્ષિત બને તે માટે આપણે સીએ સાથે મળીને પ્રયત્ન કરવાની છે. મારી સી નાગરિકોને નગ્ન અપીલ છે કે મેળાની ઉજવણી સાથે સ્વચતાનું પણ પાન રાખીએ કથરો કાપેટીમાં જ નાખીએ જાહેર મિલકતનું જતન કરીએ અને બાળકો તથા વડીયોની સુરક્ષાનું ખાસ ાન રાખીબે ઉપરોક્ત પ્રસંગે શુજ નગરપાલિકાના કારીબારી પેરમેન કમલભાઈ ગઢવીએ નગાજનીને સાતમ આઠમની શુભયા પાઠવતા જણાવ્યું હતું કે માજે ભુજ શહેર માટે આનંદ અને ઉત્સાહની અવસા છે. આપણી સમષ્ટ જોડપરંપરડ, સંસ્કૃતિ અને સામાજિક એકતાનું પ્રતિબિંબ એવા સાતમ-આઠમના મેળાના ઉદ્ધાટન પ્રસંગ આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહીને મને ખૂબ આનંદ અને ગૌરવની વાગણી છે. નાય છે. ભુજ નગરપાલિ કૉ હંમેશા નાગરિકોને સારી સુવિધાની સાથે સ્વચ્છ, સુંદર અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. આ મેળામાં પણ નાગરિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનથી રાખીને જલ્દી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મારી તમામ નાગરિકોને ખાસ અપીલ છે. 1 મેળાની મજા માણવાની સાથે સ્વચ્છતા અને શિસ્ત જાળવવામાં નગરપાલિકાને સહયોગ આપશો તેમજ આપણે એ પણ સુનિશ્ચિત કરીએ કે બાળકો, મહિલાઓ અને વડીલોને મેળામાં કોઈ અસુવિયા ન થાય. કોઈપવા જરૂરિયાતમાં સંબંધિત અધિકારીઓ અને વ્યવસ્થાપન વિભાગ સફાઇ કર્યચાટીઓ, વેપારીમિત્રો અને તમામ સભ્યોગી સંસ્થાખીનો હું હૃદયપૂર્વક આભાર ટીમના સહયોગ થઈએ આ સમગ્ર મેળાનું આયોજન સફળ બનાવવા માટે મહેનત કરનાર પોલીસ ga ale tuts poleon Hulk lee winty thakor lunge note Age betro માટે આનંદ ઉત્સાહ અને ભાઈચારાનું સુંદર પર્વ બની રહેશે.ઉપરોક્ત પસંગે આ કાર્યક્રમમાં કચક જીલલ્લા ભાજપના ઉપપ્રમુખથી પહેલસિંહ જાડેજા, ક જીવા ભાજપના ઉપપ્રમુખથી અશોકલાઈ હાથી. કચક જીલ્લા ભાજપના ઉપપ્રમુખશ્રી આશીકાબેન રહુ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ફિનલબેન પટેલ, શુજ શહેર ભાજપના પ્રમુખશ્રી મીતભાઈ હક્કદ ગુજ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી બીનદીયાબેન ઠક્કા ભુજ નગરપાલિકાના (ડી સ્પલબેન વાવડા ગુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર ગુજ નગરપાલિકાના નગાસેવડો, રાહેર સંગહનના હી પાટી, મોરચાના હોદ્ધારો, ગુજ નગરપાલિકાની વિવિધ શાખાના પાંચ ટેડ અને કર્મઘાટીંગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા