ભુજ તાલુકાનાં નારણપર ગામે હાઇવે ઉપર કચ્છ કેર ના અહેવાલ થી સરપંચ શ્રી દ્વારા સ્પીડ બ્રેકર લગાડવામાં આવ્યા.

ભુજ તાલુકાનાં નારણપર ગામે વારમ વાર અકસ્માતો સર્જાતા હોય છે જે બાબતની અમારી કચ્છ કેરની ટીમે આ રોડ ની મુલાકાત લીધી હતી અને કચ્છ કેર દ્વારા એક અહેવાલ ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું જેમાં સરકાર સમક્ષ માંગ મૂકવામાં આવી હતી કે આ રોડ ઉપર સ્પીડ બ્રેકર લગાડવાની જરૂર છે જે બાબતને નારણપરના સરપંચ શ્રી એ ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે આ સ્પીડ બ્રેકર લગાડવાનું કામ હાથ ધર્યું છે જે ખુબજ સારી વાત છે અને આવા પ્રજા લક્ષી કર્યો આ નારણપરના સરપંચ શ્રી દ્વારા વારમ વાર કરવામાં આવે