મુન્દ્રા તાલુકામાં અરિહંત નગર પાસે ગંજીપાના વડે જુગાર રમતા શખ્સો ઝડપાયા
તા : ૨૩.૫.૧૮ : નો બનાવ
મુન્દ્રા તાલુકામાં અરિહંત નગર પાસે પાલક રેસ્ટોરંટની સામે ખુલ્લા ચોકમાં 1)ગગન બહાદુર મોહન બહાદુર સૂના (ઉ.વ -૩૨), 2)દિપક ભુપેન્દ્ર સોની (ઉ.વ- ૨૭) , 3)રાકેશ પ્રેમ ભુડાછીતરી (ઉ.વ -૨૦), 4)લાલ બહાદુર ચંદ્ર બહાદુર સોમૈયા (ઉ.વ- ૨૭ ) , 5) જનક બહાદુર માન બહાદુર , 6)રવિ માન બહાદુર સોની (ઉ.વ- ૩૮) , 7) રાજૂ સામસિંગ સુનાર (ઉ.વ-૨૮)બધા સાથે મળી જાહેર જગ્યામાં ગંજીપાના વડે રૂપિયાની હરજીતનો જુગાર રમી રમાડતા કુલ્લ રોકડા રૂ. ૬૧૦૦ /- તથા ગંજીપાના કી.રૂ.00/-સાથે મુન્દ્રા પોલીસે દ્વારા ઝડપાયા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.