ભુજ શહેરમાં આવેલ રેલવેસ્ટેશન થી નાગોર વચ્ચે આવેલ રેલના પાટા ઉપર ચાલતી ટ્રેનમાં એક 30 વર્ષીય યુવાન પડી જતા તેમને સારવાર અર્થે ભુજની G K જનરલ હોસ્પિટલ ખસેડાયો
આજરોજ રાત્રે 8:30 ના અરસામાં ભુજ શહેરમાં આવેલ રેલવેસ્ટેશન થી નાગોર વચ્ચે આવેલ રેલના પાટા ઉપર ચાલતી ટ્રેનમાં એક 30 વર્ષીય યુવાન પડી ગયો હતો અને પાસે આવેલ રેલવે કર્મચારી એ 108 નો સંપર્ક સાંધ્યો હતો અને 108 તરતજ ઘટના સ્થળે પહોંચી અને આ ઇજા પામનાર ને સારવાર અર્થે ભુજની GK જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો આ દર્દીનું હજી સુધી નામ કે તેઓ ક્યાં ના રહેવાસી છે તે હાજી જાણવા નથી મળે અનનોન દર્દી અને ગંભીર હાલત માં છે આગળની વધુ તપાસ પોલીસ ચલાવી છે