કેરા હોમગાડૅઝ સબ યુનિટ ના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

અહીં કેરા હાઈસ્કૂલ ખાતે આચાર્ય બ્રિજેશ ઠક્કર સાહેબ અને ભૂતપૂર્વ ઓફિસર કમાન્ડીગ પ્રશાંતભાઈ ભટ્ટ સાહેબ ના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ જેમાં આંબા,કરેણ,બાગવેલ ફુલ છોડ વિગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ઓફિસર ઇન્ચાર્જ નરેન્દ્ર કે બડગા તથા હોમગાડૅઝ કેરા, બળદિયા તથા દહિસરા ના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો .

રિપોર્ટ બાય:રવીલાલ કેરા