ગઢશીસા ગામે સ્વતંત્રા દિવસની ઊજવણી નિમતે વૃક્ષો નું વિનામૂલ્યે વિતરણ કરાયો


માંડવી તાલુકાના ગઢશીસા ગામે સ્વતંત્રા દિવસની ઊજવણી ભારતીય જનતા પાર્ટી ના માંડવી તાલુકા બક્ષીપંચ મોરચા અને જણ સિંચન સમિતિ ને વિભાગ દ્વારા વૃક્ષો ના રોપા નું વિનામૂલ્યે વિતરણ કરી ને આજની આ પંદરમી ઓગસ્ટ એટલે 75 માં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે માંડવી તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજેન્દ્રગીરી ગોસસ્વામી. મહામંત્રી હરિભાઈ ગઢવી. માંડવી તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન હરેશભાઇ રંગાણી.તેમજ અનુસૂચિત જનજાતિ ના પ્રમુખ જગદીશભાઈ મહેશ્વરી તેમજ ગઢશીસા ગામના આગેવાનો ઝાકબભાઈ માંજોઠી. અનિલસિંહ જાડેજા.રાજુભા જાડેજા.ગૌરાંગભાઈ આચાર્ય.ખુશાલભાઈ રાજગોર.જીતુભગત.
પ્રફુલભાઈ ગણાત્રા.અજય પરવાડિયા.દિલીપભાઈ પટેલ.નવીનગર ગુસાઈ.વેલભારથી.તેમજ ગઢશીસા અને આસપાસના ગામના વિવિધ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ ને બીરદાવ્યો હતો રિપોટબાય દિલીપજોષી સાથે દિલીપસિંહજાડેજા કચ્છકેર ટીવી ન્યુઝ ગઢશીસા