મોટીવિરાણી રામ મંદિર વાડી થી શની મંદિર હાઈવે ને જોડાતો રોડનુ ખાતે મુહૂર્ત કરાયુ જેમા પુજન વિઘી આચાર્ય કમલેશભાઈ રાવલ એ કરી હતી

રામ મંદિર ના આશ્રમ મહંત સુરેસદાસજી બાપુ એ આશીર્વચન પાઠવ્યા હતા ઘારા સભ્ય પ્રઘુમનસીહ જાડેજા ના હાસ્તે ખાતે મુહૂર્ત કરાયુ રુ ૮૦ લાખ ના ખચ્ચે પાકૂ ડામર રોડ ની સુવિધા ઉપલબ્ધ થયુ હતું આ પ્રસંગે ઘારા સભ્ય પ્રઘુમનસીહ જાડેજા નુ વિશિષ્ટ સન્માન કરતા સંત કુપા વિઘાલય ના મુરુભા જાડેજા કાનજી દાદા કાપડી, રવિભાણ આશ્રમ ના મહંત સુરેસદાસજી મહારાજ દ્વારા પાગડી શાલ અને આશાપુરા માતાજીના ના ફોટા આપી ને સન્માન કરાયું હતું તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ ભાઈ પટેલ , કરછ શિક્ષણ સમિતિ ના ચેરમેન જયાબેન ચોપડા કરછ જીલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન કરસનજી જાડેજા, જીલ્લા પંચાયત સભ્ય નયનાબેન પટેલ , તાલુકા પંચાયત ના ઉ ,પ પ્રેમુખ સંદયાબેન પલણ , કારોબારી ચેરમેન મહેન્દ્રસિંહ સોઢા , નખત્રાણા તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન લીલાબેન મહેશ્વરી નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ દીલીપ ભાઈ નરસીગાણી , મહા મંત્રી હરીસીહ રાઢોડ , ગારઘન ભાઈ રુડાણી , ઉતપાલસીહ જાડેજા હોતખાન મુતવા લાખાભાઈ રબારી જીનામ એજયુકેશન ટ્રસ્ટના મુરુભા જાડેજા, નયનભાઈ કાપડી , લશ્ર્મણસીહ સોઢા , લઘુ મંતી મોરચા ના પ્રેમુખ મુકેશભાઈ, મહામંત્રી યોગેસ ભાઈ , જીલ્લા પંચાયત ના સભ્ય રાજુભા જાડેજા સંચાલન કાનજી દાદા કાપડી એ કરીયુ હતુ આભાર વિધિ રાજેશભાઈ મહેશ્વરી અ કરી હતી
રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી