નખત્રાણા તાલુકા મોટીવિરાણી ગામે તાજીયા કમીટી દ્વારા ઉજવાઈ હતી

જેમા ઈમામ ચોક ખાતે ઘમાલ કરી હતી સરકારી ગ્રાઈડ લાઈન મુજબ કરવા મા આવી હતી આ તકે અબડાસા ના ઘારા સભ્ય પ્રઘુમનસીહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ સમાજના પ્રમુખ ઓસમાણ ભાઈ લંગા , ઉ , પ પ્રેમુખ સુલેમાન ખલીફા , આઘમ ભાઈ સાટી , અલીમામદ નુઘાણી , ઈસાક ભાઈ ચાકી, મામદુ ભાઈ સાટી , ઉમર ભાઈ ખલીફા, ઓસમાણ ભાઈ ખલીફા, હુસેન કાસમ સાટી , ફકીર મામદ ચાકી , વગેરે ઉપસ્થિત રહ્યા હતા
રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી