ગુજરાતી ખેલાડી ભાવિના પટેલ એ ઈતિહાસ રચ્યો

ભાવિના પટેલ એ પેરાલિમ્પિકસમાં ફાઈનલમાં પ્રવેશ કર્યો ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બનવાથી એક ડગલું દૂર પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ વિમેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં ભાવનાબેન પટેલે ચીનની ઝેંગ મિયાઓને 3-2થી હરાવી