લક્ષ્મીપર ગામે મુસ્લિમ યુવા સમિતિના ની રચના કરવામાં આવી હતી
 
                

નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રા ગામે મુસ્લિમ સમાજના યુવા સમિતિના નાવા હોદ્દેદારો વરાયા હતા જેમા પ્રેમુખ જુસબ રમઝાન, ઉ, પ ફારુક સુમરા , હુસેન કુભાર , મહા મંત્રી અઘેમાન અબ્દુલા, મંત્રી રજાક કુભાર, ખજાનચી ઉમર સુમરા , સહ ખજાનચી સન્તાર સુમરા , ની વરણી કરવામાં આવી જેમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સમાજના આગેવાનો એ શુભેચ્છાઓ પાઠવી હતી
રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી
 
                                         
                                        