દરશડી મમારો જખદાદાના મંદિર માં કૃષ્ણ જન્મ નિમિતે હિંડોડા અને મટકી ફોડ નું આયોજન કરાયું અને વરસાદ સારો થાય એ પ્રાથના કરવામાં આવી

દરશડી મમારો જખદાદા ના મંદિર મા ગઈ રાત્રે કૃષ્ણ જન્મ નીમેતે હિંડોડા તથા મટકી ફોડ નો આયોજન રાખવામાં આવ્યો હતો અને બાળકો બહુજ ખુશી થી મટકી ફોડી આયોજનમાં રસ લેતા હતા તેમજ બાળકો તથા વિવિદ લોકો એ બહુ આનંદ થી આ કાર્યક્રમ ઉજવ્યું હતું અને હિંડોળા અને ત્યાના લોકો શ્રી કૃષ્ણ ના ભક્તો જણાવ્યુ હતું આ વર્ષ સારું સારો વરસાદ થાય તેવી પ્રાથના કરવામાં આવી હતી
રીપોર્ટ હીરાલાલ સગાર