કેરા ગામના ઠાકર મંદિર અને વિવિદ મંદિરોમા કૃષ્ણ જન્મોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો
 
                

દેશ ભરમાં ઉજવાયો કૃષ્ણા જન્મોત્સવ ક્યાંક નાના મોટા ક્ર્યકર્મો તો ક્યાંક રાસ ગરબા ગાઈ લોકો એ ઉજવણી કરી હતી અને એકજેટ રાત્રે 12 વાગ્યે નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી ના નાદ સાથે કૃષ્ણા જન્મ જન્મોત્સવ આરતી નગરા સાથે મંદિરો ગુંજી ઉઠીયા હતા જેમાં કેરા ગામે ઠાકર મંદિર,જડેશ્વર મહાદેવ,તેમજ સ્વામિનારાયણ મંદિર,તેમજ ગામના અને આજુબાજુ ગામના મંદિરોમાં કૃષ્ણા જન્મોત્સવ ની ઉજવણી કરાઈ હતી.
 
                                         
                                        