ભચાઉ તાલુકાના જંગી ગામે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી

ભચાઉ તાલુકાના જંગી ગામે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી સરકાર ના ગાઈડ લાઈન મુજબ યોજવામાં આવી હતી ભરત કાપડી.જંગી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી જન્માષ્ટમી પર્વ ની હાર્દિક શુભકામનાઓ ભગવાન દ્વારકાધીશ તમને અને તમારા પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી ભગવાન શ્રી દ્વારકાધીશ પાસે પ્રાથનાજય શ્રી કૃષ્ણ પત્રકાર ભરત કાપડી જંગી