માંડવી તાલુકામાં ભીડ ચોક ઘાસ માર્કેટની બાજુમાં ન જેવી બાબતે ઝગડો થતાં એક શખ્સે બીજા શખ્સને લોખંડના પાઈપથી માર માર્યો
તા :૨.૬.૧૮ : નો બનાવ
માંડવી તાલુકામાં ભીડ ચોક ઘાસ માર્કેટની બાજુમાં હુસેનભાઇ ગનીભાઇ ઘાંચીની દુકાનની બાજુમાં પાણી ધોડવા બાબતે કેઝાન ભટ્ટી અને ફરહાન ભટ્ટી બનેને ઠપકો આપવા જતાં કેઝાન તથા ફરહાન એકદમ ઉશ્કેરાઈ જઈ હુસેનભાઇને માથાના ભાગે લોખંડનો પાઇપ મારી ઇજા કરી ગુનો કર્યો હતો. જેની ફરિયાદ માંડવી પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.