ચુડા તાલુકા મા ફુલેશ્વર મહાદેવ મંદિર ખાતે ગોકુળ આઠમ ની ઉજવણી કરવામાં આવી હતી


ગોકુળ આઠમ નિમિત્તે ચુડા તાલુકામાં તેમજ લીંબડી તાલુકામાં રથ યાત્રા સાથે ગોકુળ આઠમની ઉજવણી કરવામાં આવી હતી ચુડા ભુલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તજન દ્વારા અલગ-અલગ પ્રકારના ઠાઠમાઠ સાથે શ્રી કૃષ્ણ ભગવાન ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વાત કરીએ ચુડા તાલુકા મા કૈલાશ ભારતી બાપુ તેમજ મયુરસિંહ ઝાલા દીપક દવે ના માર્ગદર્શન હેઠળ દરેક સમાજના આગેવાનો દ્વારા ગોકુળ આઠમ ઉજવવામાં આવી હતી ત્યારે ચૂડા માં એક અલગ જ પ્રકારની ઉજવણી કરવામાં આવી હતી કૃષ્ણ ભગવાન ના જન્મદિવસ કેક કાપી ને ભગવાન નો બર્થ ડે વિશ કર્યો હતો એટલે કે ભગવાનનો જન્મ દિવસ ઉજવ્યો હતો
રીપોર્ટર= મહિપત ભાઈ મેટાળીયા