ભુજના નરસિંહ મહેતા નગરમાં ગોકુલ આઠમના મટકીફોડના કાર્યક્રમ સાથે બાળકોએ કાનુડો બનવાનુ સ્પર્ધામાં ભાગ લીધો


એક સાથે ૨૧ કાનુડા ઓ એ મટકી ફોડી હતી ગોકળ આઠમ ના દિને શહેરની નવી રાવલવાડી ખાતે આવેલા નરસિંહ મહેતા નગરમાં બાળકો માટે કાનુડો બનવાની સ્પર્ધાની સાથે મટકીફોડનો કાર્યક્રમ શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો અને આ મટકીફોડના કાર્યક્રમ માં નાના ભૂલકાઓએ કાનુડો બનીને મટકીઓ ફોડી હતી આ તકે બાળકો અને મહિલાઓ એ રાસ લીધા હતા દરમિયાન આજના દિને બાળકોને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા નરસિંહ મહેતા નગરમાં શેરી નંબર 5 ખાતે મટકી ફોડના કાર્યક્રમોમાં ભક્ત જેનો મોટી સંખ્યામાં ઉમટયા હતા અને જય કનૈયા લાલ કી ના નારા ગૂંજ્તા કર્યા હતા નાના બાળકો મટકી ફોડવામાં હોશભરે ભાગ લીધો હતો આજના દિને બાળકોને અમદાવાદના નીવિદીતા બેન તેમજ નરેન્દ્રભાઈ સ્વાદિયા ઉપરાંત નિકુંજભાઈ અધિકારી તેમજ લાલજીભાઈ ચૌહાણ તેમજ નયનભાઈ શુક્લા અને જ ટુ ભાઈ ડુ ડી યા તેમજ ધવલભાઈ ધોળકિયાએ સહયોગ આપ્યો હતો આ કાર્યક્રમમાં સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી જેન્તીભાઈ ડુડીયા સુનિલ ભાઈ ગોર મહેશ ભાઈ સોની વગેરે એ પણ સહયોગ આપ્યો હતો તેમજ મહિલાઓમાં દક્ષાબેન ડુડીયા સ્મિતાબેન અંતાણી ઉમાબેન સોની સ્વાતિબેન સોની સ્વાતિબેન ડુડીયા ગુંજન બેન લાખાણી રમીલા બેન લાખાણી તેમજ હર્ષાબેન અંતાણી કૃપા બેન અંતાણી ઝલક બેન અંતાણી વગેરે જોડાયા હતા….