નખત્રાણા તાલુકાના મોટીવિરાણી ખાતે દિવ્યગ બાળકો નો કેમ્પ યોજાયો હતો

મોટીવિરાણી ખાતે  B R C ભવન ખાતે કેમ્પ નો આયોજન કરવામાં આવ્યું હતું જેમા  T C D S કચેરી આગવાડી ના બાળકો ૮ કુલ  ૧૦૨  લાભાર્થીઓને લાભ લઘો હતો જેમા ડોકટર સાહેબ દરેક પ્રકારના વિકલાગ બાળકો કે જેમાં  આખની હાથ પગ હાડકા અને પ્રેકાર ના વિગલંગો ને તપાસ કરવામાં આવી હતી આ કાયકમા સુપરવાઇઝર  વીરુમતી બેન અને આગણવાડી વકરો વગેરે હાજર રહ્યા હતા

રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી