ભુજ તાલુકાનાં અજરખપુર ગામે બે માસૂમ બાળકોનો અપહરણ
તા : ૬.૬.૧૮ : નો બનાવ
ભુજ તાલુકાનાં અજરખપુર ગામે અબ્દુલ રહિમ અનવરભાઇ ખત્રી ના ભાઈ ઈસ્માઈલ ના દીકરા દાનીયલ(ઉ.વ.-૩)તથા તેના ભાઈ આદમની દીકરી રૂબાબા (ઉ.વ.-અઢી) ને કોઈ અજાણ્યા ઇસમે ગુનાહિત કૃત્યના ઇરાદે અપહરણ કરી ગયેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.