ગાંધીધામમાં ભારતનગરમાં નગરસેવિકા ના જેઠની દુકાન માંથી વિદેશી દારૂ ઝડપાયો.
ગાંધીધામના ભારતનગરમાં વાલ્મિકી સોસાયટીના પ્લોટ નં.૭૪૭ માં આવેલી રાધેશ્યામ ટેલિકોમ નામની દુકાનમા શરાબ સંતાડ્યો હતો. પોલીસને મળેલ બાતમીના આધારે દરોડો પાડતા દુકાન સંચાલક લક્ષ્મણ ઉર્ફે લચ્છુ રામદાસ નાથાણી મળી આવ્યો હતો . દુકાનમાંથી ઇંગ્લિશ દારૂ રૂ. ૩૧,૮૫૦ /- ની કિમત ની ૯૧ બોટલ , રૂ, ૧૨, ૮૦૦ /- કિમત ના ૧૨૮ નંગ ક્વાટર તથા બિયરના ૫૪ ટીન મળી કુલ રૂ . ૫૦, ૦૫૦ /- નો શરાબ -બીયર મળી આવેલ છે હતો . પોલીસ દારૂ જપ્ત કબ્જે કરી દુકાનદારની ધરપકડ કરી હતી . પકડાયેલ શખ્સ અહીના મહિલા નગરસેવકનો જેઠ થતો હોવાનું પણ બહાર આવ્યું હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ રાપરમાં ત્યજાયેલી નવજાત મૃત બાળકી મળતા નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.