નખત્રાણા માં એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નખત્રાણામાં દેવકીનગરમાં રહેતા ભરત શંકર વાળંદ (ઉ.વ.-30) નામના અપરિણીત યુવકે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ મહિના પહેલા મૃતક યુવાનની માતાનું મોત થયું હતું. જે દરમિયાન આજે બપોરે આ યુવાને પોતાના ઘરે પંખામાં રસ્સી બાંધી ગળે ફાંસો ખાધો હતો. આ બાનવનું કારણ હજુ સામે આવ્યું નથી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ રાપરમાં ત્યજાયેલી નવજાત મૃત બાળકી મળતા નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.