મુંદરના સમાઘોઘા પાસે એક સગીરા દાઝી જતાં તેનું મોત નીપજયું.
તા. 07/06/2018 નો બનાવ.
મુંદ્રા તાલુકાનાં સમાઘોઘા પાસે હિરલ માણેક ગઢવી (ઉ.વ. ૧૧ ) પોતાના ઘરે રસોઈ બનાવતી વખતે પ્રાઇમસ માં આચાનક ભડકો થતાં દાઝી જવાથી મરણ પામેલ છે. જેની નોધ મુંદ્રા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.