ઢોરી ગામે એક શખ્સ ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો..
તા. ૦૮/૦૬ /૨૦૧૮ નો બનાવ.
ઢોરી ગામે અશોક ગુલાબ પરમાર ( ઉ.વ. ૨૨ ) પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાધેલ છે. જેથી હોસ્પિટલ લઈ આવતા ડો. શ્રી મરણ ગયેલ જાહેર કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.