નિરોણા ગામમાં કોઈ અજાણ્યા માણસો ૪૦૦ ફૂટ કિમત રૂ. ૨૮૦૦૦ /- લૂટ કરી .
તા . ૦૮ /૦૬ /૨૦૧૮ બનાવ .
નિરોણા ગામની સીમમાં આવેલ મયુર કુમાર દામોદરભાઈ ભાનુશાલી (ઉ. વ.૩૦ ) ના ખેતરમાંથી કોઈ અજાણ્યા માણસો કેબલ વાયર અંદાજે ૪૦૦ ફૂટ કિમત રૂ. ૨૮૦૦૦ /- ની ચોરી કરી લઈ ગુન્હો કરેલ છે . જેની ફરિયાદ નિરોણા પોલીસ સ્ટેશન માં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.