ભાદરવા મહિનાના ત્રીજા સોમવાર ના વરસાદ ની સાથે મહા આરતી તથા દાંડિયા નુ આયોજન કરવામાં આવ્યું


ભાદરવા મહિનાના ત્રીજા સોમવાર ના વરસાદ ની સાથે મહા આરતી તથા દાંડિયા નુ આયોજન ભોજાય ગામ ના સંઘાર યુવા ઓ એ કરયો હતો જરમર વરસાદ ચાલુ હતો ગાજવીજ સાથે તથા યુવાનો એ કરછ કેર ન્યુજ નુ આભાર વ્યકત કરયો અને આ ચેનલ વધુ માં વધુ આગળ વધે તેવી જખદાદા ને યુવા નો એ પ્રાથના કરી હતી તથા ભકતો એ દાદા પાસે હમણા ભોજાય ગામ માં તાવ નુ પ્રમાણ વધુ છે એ દાદા દુર કરે તેવી પ્રાર્થના કરી હતી વરસાદ ના કારણે મછર ગણા છે તો તાવ નુ પ્રમાણ વધ્યું છે
રીપોટ હીરાલાલ સંઘાર