IPL સટ્ટાકાંડમાં ગુજરાતી યુવતીની થઈ ધરપકડ

ઇન્ડિયન પ્રિમિયર લીગ દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સ ચેનલની વેબસાઇટ હેક કરીને સટ્ટો રમાડવાના આરોપમાં ઇન્દોર પોલીસે રાધનપુરની પૂનમ ચૌધરીની ધરપકડ કરી છે. મૂળ રાધનપુરની પૂનમની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસની મદદથી ઇન્દોરની પોલીસે પૂનમને ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *