ખેડૂતોના પડતરના પ્રશ્નોનોના મુદ્દે કોંગ્રેસનું રાજ્યવ્યાપી ચક્કાજામ કરીને આંદોલન કરવામાં આવ્યું હતું.
દેશભરમાં ખેડૂત આંદોલનને પગલે ગુજરાતનાં ખેડૂતોના પ્રશ્નોનાના બાબતે પ્રદેશ કોંગ્રેસે રવિવારે રાજ્યભરના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર ચક્કાજામ કરીને આંદોલન કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની અમરેલીના વિડિયાથી ૧૦૦ કાર્યકર્તાઓ સાથે પોલીસે અટક કરવામાં આવી હતી. જ્યારે મધ્ય પ્રદેશ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની આંકલાવના આસોદરા ચોકડી ખાતે અટક કરવામાં આવી હતી. જ્યારે રાજય ભરમાંથી કોંગ્રેસના ધારાસભ્યો , કાર્યકર્તાઓ સાથે મળીને પોલીસે અટક કરવમાં આવી હતી. વિરોધ દરમિયાન કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યો હતો. કે લોકસભાની ચુટણી ના સમયે ખેડૂતો માટે મોટી મોટી વાતો કરનાર મોદી સરકારે ખેડૂતોને ટેકાને ભાવ આજ દિવસ સુધી નથી મળ્યા. જ્યારે મોટાભાગના ખેતરોમાં સિચાઈનું પાણી પણ નથી પોચતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.