જેન્તીભાઈ ભાનુશાળીના ભત્રીજા પાસે રૂપિયા 10 કરોડની રકમ માંગનાર મનીષા કેવી રીતે ઝડપાઇ.
>>>બ્રેકિંગ ન્યૂઝ>>>
જેન્તીભાઈ ભાનુશાળીના ભત્રીજા પાસે રૂપિયા 10 કરોડની રકમ માંગનાર મનીષા કેવી રીતે ઝડપાઇ.
પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જેન્તીભાઈ ભાનુશાળીના ભત્રીજાને બ્લેકમેલ કરી તેના પાસેથી રૂપિયા 10 કરોડની રકમ માંગનાર મનીષા ગોસ્વામીની પોલીસે ધરપકડ કરેલ છે જાણવા મળતી વિગતો મુજબ ભત્રીજા સુનિલ ભાનુશાલીએ ફરિયાદ કરી હતી કે મનીષાએ તેને રૂમમાં કામસર બોલાવ્યા બાદ તેની વિડ્યો ક્લિપ બનાવી અને બ્લેકમેલ કરતી હોવાનો સામે આવ્યું છે અને મનીષા દ્વારા તેના પર કરવામાં આવેલ આક્ષેપો ખોટા છે તે જણાવામાં આવ્યું. હવે આવે આગળ આ કેશમાં કયા કયા ખુલાષા મનીષા કરે છે તે જાણવા માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.