ભુજ શહેરમાં સગાભાઈએ પોતાના ભાઈ ને લાકડી વડે માર માર્યો .
તા . ૧૨ / ૦૬ /૨૦૧૮ નો બનાવ .
ભુજમાં આવેલ વાલ્મીનગર ,ન્યૂલોટસ ,રામાપીર મંદિરની પાસે નીલેશ રામપાલ છપરીબન ને પૂછતા.જણાવેલ કે ઉપરોક્ત તેના સગાભાઈ અનિલ રામપાલ છપરીબન સાથે પગારના રૂપિયા માગતા જે આપવાની ના પાડતા બોલાચાલી થઇ અને લાકડી વડે મારમારી ઇજા થતાં સારવાર અર્થે જીકે જનરલ દાખલ થયેલ છે. જેની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.