ગાંધીધામમાં જુગાર નો ખેલ રમતા સાત ખેલીયો ઝડપાયા.

ગાંધીધામમા  તા . ૧૧ : શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સના ભવન સામે ખુલ્લામાં જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા. આ શખ્સો પાસેથી રોકડા રૂ. ૧૭, ૮૦૦ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. શહેરની બી ડિવિઝન પોલીસે આજે બપોરે રજાક જુઆ મંસૂરી , મોહંમદ સલિમ અબ્દુલ રઉફ શેખ , હનીફ સીધીક મકરાણી , હનીફ સોમા સિપાહી , સિકંદર હમીર સમેજા ,મહેશ છગન મારવણીયા અને વાલજી મેમા આહીર નામના શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી  હતી. ચેમ્બર ઓફ કોમર્સ ભવન સામે ઓટલા ઉપર ખુલ્લામાં જુગાર રમતા આ શખ્સો પાસેથી રોકડા રૂ. ૧૭, ૮૦૦ હસ્તગત કરવામાં આવ્યા હતા.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *