મુન્દ્રા તાલુકામાં ત્રણ શખ્સોને ગામના રહેવાસીઓએ મારમાર્યો હતો.
મુન્દ્રા તાલુકાનાં રામણિયા ગામે ભુજના ત્રણ રહેવાસીઓ જે ગામમાં પંખીઓનો વેપાર કરવા આવેલ જે લોકોને રામણીયા ગામના રહેવાસીઓ એ આ ત્રણ શખ્સોને મારમાર્યો હતો. ગામ ના રહેવાસીઓને આ ત્રણ શખ્સો ઉપર શંકા હતી કે આ શખ્સો બાળકો ઉપાડવા વાડા છે અને તેઓને માર મારી હતી અને શખ્સોને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમ ખસેડાયો છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.