રામામંડળ ભોજાયના ભાઈઓ એ કોજાચોરા ગામમાં ગઈ રાત્રે રામામંડળ નું કાર્યક્રમ કરાયું

યક્ષબૌતેરા ગૌ સેવા રામામંડળ ભોજાયના ભાઈઓ એ કોજાચોરા ગામમાં ગઈ રાત્રે રામામંડળ નું કાર્યક્રમ ગૌસેવાના લાભાર્થે કર્યો હતો, અલખધણી રામાપીરનું જીવન ચરિત્ર આખ્યાન ભજવીનેપોતાની કલા કારી રજૂ કરી હતી જેમાં . ૪૦ જેટલા કલાકારો ભાગ ભજવી રહ્યા છે આમાંથી એક પણ પૈસો કલાકાર લેતા નથી જે કંઈ આવક થાય તે ગાયોના ચારા માં વાપરે છે અને આ મંડળમાં જે કલાકારો ભાગ ભજવી રહ્યા છે તેઓ રોજ મજૂરી કરે છે જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે તે લોકો મજૂરી છોડી ગૌસેવાના લાભાર્થે પોતાનું સમય આપે છે અને વિભુતી સાઉન્ડ કોજાચોરા વાડા જગદીશ ભાઈ એ પણ અમારી સાથે અમને સાથ સહકાર આપે છે 

   રિપોર્ટ બાય હીરાલાલ સંઘાર કચ્છ કેર ટીવી ન્યુઝ