ભચાઉ તાલુકામાં શિકરા-કાગેશ્વેર ધોરીમાર્ગ વચમાં ટ્રકને આગ લાગી

ભચાઉ તાલુકામાં શિકરા-કાગેશ્વર ધોરીમાર્ગ વચ્ચે ટ્રકમાં આગ લગતા કેબિનનો ભાગ સળગી ગયો હતો. ભચાઉ આરતી ઇન્ડસ્ટ્રીઝનું ફાયર ફાઇટર પહોચ જતાં આગને કાબુમાં કરાઇ હતી. અન્યત્ર કે વાહનમાં આગ અટકી ગઈ હતી. ભય ફેલાતો અટકતા બીજા વાહનો રાબેતા મુજબ પસાર થઈ ગયા હતા. સી.મેનેજર આર.કે.ઝા ટિમમાં વિજય ચોહાણ , પાર્થ ગઢવી વગેરેએ સહયોગ આપ્યો હતો.