ગાંધીધામની દુકાનમાં ચોરી કરનાર એક શખ્સ દબોચાયો

ગાંધીધામના ભીમાણી કાંટા પાસે દુકાનમાથી રૂ.46 હજારની ચોરી કરનાર આરોપીઓ પેકી એક આરોપીને એ-ડિવિઝન પોલિસે પકડી લઈ મોબાઈલ જપ્ત કર્યો હતો, એક આરોપી પોલીસ પકડ થી દૂર છે. હિતેશભાઈ વ્યાસે ચોરીની ફરિયાદી કરતાં ખોરીરોહર રહેતા આરોપી યુનુશ ઉર્ફ્રે મોન્ટી કાસમભાઈ નિગામનાને ચોરીના 10,000 ની કિમતના મોબાઈલ સાથે પકડ્યો હતો.