મેધપર પાસે હોન્ડા ચાલકને અકસ્માત નડ્યો

મેધપર બોરચી જુમાપીર ફાટક પાસે હોન્ડા પર જતાં પિંકીકુમારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતના પગલે તેમને માથાના ભાગે ઈજા પોહચી હતી. નારણભા કરમણભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલેન્સ દ્વારા ઇજાગસ્તને તાકીદે સારવાર માટે પ્રથમ રામબાગ હોસ્પિટલ દાખલ કરાયો હતો. આ કામમાં ડ્રાઈવર મુકેશભાઇ ગઢવી જોડાયા હતા.