અપહરણ ગુનાના આરોપીને ઝડપી પાડી ભોગબનનારને મક્ત કરાવતી લોકલ ક્રાઈમ બ્રાંચ તથા ગઢશોશા પોલીસ




માંડવી તાલુકાના શેરડી ગામે થી અપહરણ કરાયેલી યુવતી ને શોધવામાં ગઢશીસા પોલીસ તેમજ લોકલ ક્રાઇમબ્રાન્ચ ભુજ ને મળી સફળતા અને અપહરણ કરતા ગુનેગારોને પકડી પાડવામાં આવ્યા અને બહુ ચર્ચિત બનેલો આ અપહરણ કેસમાં આખરે ગુનેગારોને પકડવામાં ગઢશીસા પોલીસ ને મળી મોટી સફળતા આ કામગીરીમાં ભુજ લોકલ ક્રાઇમબ્રાન્ચ ના ઇન્ચાર્જ પી.આઇ. એમ.એચ. ગોહિલ અને ગઢશીસા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. વી.એચ.ઝાલા માર્ગ દર્શન હેઠણ એલ.સી.બી.ભુજ સ્ટાફ ના મહિપાલસિંહ રાજપુરોહિત. મહિપાલસિંહ જાડેજા.તેમજ ગઢશીસા પોલીસસ્ટેશન ના નવીન પટેલ. પ્રદ્યુમ્નસિંહ જાડેજા. કલ્પેશભાઈ ચૌધરી.અને રમીલાબેન માડી સાથે મડી ને આ સફળતા મેળવી હતી અને આ કેસ ની તપાસ ગઢશીસા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ.વી.એચ.તપાસ ચલાવી રહ્યા છે રિપોટબાય દિલીપજોષી સાથે દિલીપસિંહજાડેજા કચ્છકેર ટીવી ન્યુઝ ગઢશીસા