પૂર્વ કચ્છના ભચાઉ નજીક ૭૪,૯૭, ૯૦૦ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો તેમજ મુદ્દામાલ ઝડપી પાડતી આર.આર.સેલ

પોલીસ મહાનિરીક્ષિક પિયુષ પટેલ પ્રોહિબિશન તેમજ જુગારનો ખેલ નેસ્તનાબુદ કરવાની સૂચના આધારે તેમજ પોલીસ મહાનિદેશક ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની પ્રોહિબિશીન જુગાર અંગે ડ્રાઈવ અનુસંધાને પોલીસ બસ ઈન્સ્પેકટર એ. એસ . રબારી સાથે આર.આર . સેલ ટીમના સાથે પૂર્વ કચ્છ જિલ્લાના ભચાઉ પોલીસ સ્ટેશનની હદમાંથી શિકરા ગામની સીમમાં મોટાપાયે ઇંગ્લિસ દારૂનો જથ્થો કટિંગ થવાની હકીકત પોલીસ સબ ઈન્સ્પેકટર એ. એસ . રબારીને મળેલી બાતમીની જાણકારીના આધારે સ્ટાફ સાથે દરોડા પડતાં અશોકસિંહ બાલુભા જાડેજા રહે. ભચાઉ દરબારગઢ તથા કેવલસિંહ પ્રવિણસિંહ પરમાર રહે. ભચાઉ તથા રવિરાજસિંહ બાલુભા જાડેજા રહે. શિકરા તાલુકો ભચાઉ , ભગીરથસિંહ દુર્ગાસિંહ રહે. બાપુનગર ભચાઉ ,ધર્મેન્દ્રસિંહ ઉર્ફ શિવભગત જાડેજા રહે. રામવાળી ભચાઉનો તથા તેની મદદગારી કરનાર ૧. માદેવા રબારી ઉમર વર્ષ ૨૫ ધંધો મંજૂરી રહે . આબલીયારા તાલુકો ભચાઉ ૨. મયુરસિંહ અભયસિંહ સોઢા ઉમર વર્ષ ૨૯ ધંધો હોટલ રહે .સીતારામપુર ભચાઉ તાલુકો ૩. સુભાષ મોહનલાલ વાળંદ ઉમર વર્ષ ૩૩ ધંધો . મજૂરી રહે . હિમતપુરા , ભચાઉ તાલુકો. ૪. રમેશ અરજન કોલી ઉમર વર્ષ ૩૨ ધંધો મજૂરી રહે. મણિનગર ભચાઉ તાલુકો વાળાના ટાટા ટ્રક નં. પી. જી. ૪૬ આમ . ૬૬૪૨ તથા વાહનો તથા બે ડાલા ગાડી અને બે ક્વોલિસ ગાડી એક મારુતિ રિડ્સ ગાડી તથા બે મોટર સાઇકલ માં ગે. કા. અને વગર પરમિટનો પરપ્રાતિય દારૂની કુલ પેટી નંગ ૭૯૫ બોટલ ટીન નંગ ૧૧૩૨૮ કિં રૂ. તથા ૩૪, ૫૮, ૪૦૦ /- તમામ પકડાયેલ વાહનો તેમજ મોબાઈલ સાથે કુલ રૂ. ૭૪, ૯૭, ૯૦૦ /- ની હેરાફેરી કરતાં મળી આવતા આ મુદ્દે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટ્રેશન કરાવેલ છે. આગળની તપાસ આર. આર .સેલ પોલીસ કરી રહી છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *