ભચાઉ શહેર વિશ્રાર્મ ગૃહ ખાતે થોઙા દિવસ પહેલા નેર ગામે બનેલ ઘટના બાદ સર્વ સમાજ મા શાંન્તિ બની રહે તે માટે તમામ સમાજ ના તેમજ ભાજપ, કોંગ્રેસ રાજકીય આગાવોની બેઠક મળી હતી

આ બેઠક મા કરછ મોરબી ના સાંસદ પ્રદેશ ભાજપ ના મહામંત્રી વિનોદભાઈ ચાવઙા, મુન્દ્રા માંઙવી વિસ્તાર ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાઙેજા, ગાંધીધામ ભચાઉ ના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,  કોગ્રસ કરછ ના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાઙેજા વિસૈષ ઉપસ્થિત રહી ઉપસ્થિત રહી જે બનાવ બનેલ છે તે ખુબજ દુઃખ દ છે આવનાર સમય મા ભચાઉ તાલુકો અને કરછ મા શાંન્તિ સાથે સમરસતા જળ્વાય તેમજ તમામ લોકો વર્ષો થી આપણે ભાઇચારા સાથે રહી છીએ તેમજ એક બિજા ના દુઃખ સુખ મા મદદ રુપ થઈ સારા નરસા પ્રસંગ મા એક બિજા ને સાથ સહકાર આપી પ્રેમ જીતીએ સાથે અવાનાર દિવાળી તહેવાર મા આનંદ સાથે ઉજવણી કરી તેવી શુભેચ્છાઓ સાથે શાંન્તિ ની અપીલ કરી આ સાથે ઙી, વાયસ પી , ઝાલા સાહેબ પર સૌને કાયદા વ્યવસ્થા શાંન્તિ જળ્વાય તેવી અપીલ કરી આ બેઠક મા વિકાસ રાજગોર દ્રારા સૌને આવકાર સાથે સ્બદાહીક સ્વાગત કર્યુ આ સાથે ભચાઉ તાલુકા ના આગેવાનો અરજણભાઈ રબારી, નરેન્દ્રસિંહ જાઙેજા, ગોવિંદભાઈ વાણીયા , વિરજીભાઈ દાફઙા, જનકસિંહ જાઙેજા, બળુભા જાઙેજા,  વાઘજીભાઈ છાગા, પાબુદાદા ના ભુવા શ્રી પચાણ ભુવાજી , દેવશી ભુવાજી ,ખીમાભાઈ ઢીલા, રવજીભાઈ, દાફઙા ,લાલજીભાઈ ચાવઙા, ઉમિયાશંકરભાઈ જોષી, વરચંદભાઈ આહીર, હરેશભાઈ કાઠેચા, પબાભાઈ રબારી, મગભાઈ કોલી, મહેશભાઈ બાલાસરા, પરમાર, ગણેશાભાઈ ઉદરીયા, પેથાભાઈ રાઠોડ, કેસાભાઈ ચૌહાણ, વસરામભાઈ સોલકી, જયેશભાઈ આહીર, અતુલભાઈ જાદવ,  શુરેશભાઈ કાઠેચા, હીરાભાઈ માતા, શુરેશ વાઘેલા દેવશીભાઈ રબારી ઉપસ્થિત રહી સર્વ સમાજ સૌ સાથે હળી મળી રહી શાંન્તિ ભાઈ ચારા સાથે પ્રેમ કરે સાથે સૌના સાથ વિકાસ વિશ્વાસ   સાથે આગળ તેવુ જાણાવી એક બિજા ને મળી આવનાર સમય મા તાલુકા મા સદભાવના જાળવાઇ રહે તેવા સંકલ્પ સાથે બેઠક પુર્ણ થઈ